Your browser does not support JavaScript!

Thu, 15 Nov 2018 11:55:43

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-14 11:01:12

સાનિયા મિર્ઝાએ આપી બેબી શાવર પાર્ટી, જુઓ તસવીરોમાં સાનિયાનો અંદાજ

ભારતીય સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ સોશિયલ મીડિયા પર બેબી શાવર પાર્ટીની તસવીર અને વીડિયો અપલોડ કર્યા છે. તે પોતાના પરિવાર અને ખાસ મિત્રો સાથે જોવા મળી રહી છે.સાનિયાની આ પાર્ટીમાં તેનો ક્રિકેટર પતિ શોએબ મલિક હાજર રહ્યો ન હતો. શોએબ માટે તેણે લખ્યું હતું કે તમને મિસ કરી રહી છું, પણ ડ્યુટી પહેલા...પાર્ટી બેબી શાવર ઓછી અને પાયજામા પાર્ટી વધારે લાગતી હતી. સાનિયા અને તેની બહેન અનમે ઘણી મસ્તી કરી હતી.

More News


Gujarat


India