Your browser does not support JavaScript!

Thu, 15 Nov 2018 11:56:26

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-14 18:16:35

એર રાઇફલ ઇવન્ટમાં સંજીવ રાજપૂતે જીત્યો સિલ્વર મેડલ

જકાર્તા: 18મી એશિયાઈ ગેમ્સમાં મંગળવારે સંજીવ રાજપૂતે 50 મીટર એર રાઇફલ્સમાં સિલ્વર મેડલ મેળવ્યો છે. આ પહેલા પુરૂષોની 10 મીટર એર પિસ્ટલ નિશાનેબાજી સ્પર્ધામાં સ્વર્ણ પદક પ્રાપ્ત થયો છે. ભારતના 16 વર્ષીય નિશાનેબાજ સૌરભે આવતાંની સાથે જ ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો છે. સૌરભે એશિયાઈ રમતાં આ સ્પર્ધાનો રેકોર્ડ તોડતાં કુલ 240.7 (એશિયન ગેમ્સ રેકોર્ડ) પોઈન્ટ મેળવી ગોલ્ડ જીત્યો છે. આ ભારતના ખાતે ત્રીજા દિવસે પહેલો અને કુલ ત્રીજો ગોલ્ડ મેડલ છે.

More News


Gujarat


India