Your browser does not support JavaScript!

Wed, 14 Nov 2018 06:14:28

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-14 04:00:54

રવિવારે ક્વિન્સ સ્ટ્રીટ ખાતે 'માર્ચ ફોર ગ્લોબલ પીસ'નું આયોજન

આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ 

ઑકલેન્ડવાસીઓને રવિવાર, 30 મી સપ્ટેમ્બરના રોજ ક્વિન્સ સ્ટ્રીટ પર 'માર્ચ ફોર ગ્લોબલ પીસ' માં જોડીને આંતરરાષ્ટ્રીય પીસ ડેની ઉજવણીની તક મળશે. વર્ષ 2007માં યુનાઇટેડ નેશન્સે બીજી ઓક્ટોબરને મહાત્મા ગાંધીની જન્મજયંતીને આંતરરાષ્ટ્રીય અહિંસક દિવસ તરીકે જાહેર કર્યો હતો. જેને સમગ્ર વિશ્વમાં સન્માનભેર ઉજવવામાં આવે છે. આ તરફ ઓકલેન્ડવાસીઓ માટે પણ આ એક અમુલ્ય તક છે ગ્લોબલ પીસ માર્ચમાં જોડાઇને વૈશ્વિક સ્તરે ભારતની એક્તા અને અખંડિતતાના દર્શન કરાવી શકે. સવારે 9.45 કલાકે 80 ક્વિન્સ સ્ટ્રીટ ખાતેથી ગ્લોબલ પીસનો પ્રારંભ થશે અને ઓકલેન્ડના મેયર ફિલ ગૉફ પીસ માર્ચને રિસીવ કરશે.  દરમિયાન, ભાવ ઢિલ્લોન,  ભારતના ઓનરેબલ કોન્સુલ, જે ઓકલેન્ડમાં ભારતના હાઇ કમિશનનું પ્રતિનિધિત્વ કરે છે તેમણે જણાવ્યું હતું કે પીસ માર્ચથી ઐતિહાસિક વૈશ્વિ

More News


Gujarat


India