Your browser does not support JavaScript!

Mon, 10 Dec 2018 16:28:32

Professional finance solution
rvs system

Last Modified - 2018-12-10 16:25:57

વેલિંગ્ટન ખાતે ગાંધીજીને 150મી જન્મજયંતિ પર યાદ કરાયા

ભારતીય હાઇકમિશ્નર સંજીવ કોહલી સહિત ઇન્ડિયન કોમ્યુનિટી હાજર રહી

આપણું ગુજરાત ન્યૂઝ. વેલિંગ્ટન 

મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે બાપુને ભારત સહિત સમગ્ર વિશ્વમાં યાદ કરાઇ રહ્યા છે ત્યારે ભારતીય હાઇકમિશ્નર દ્વારા આયોજિત કાર્યક્રમમાં ગાંધીજીની જન્મજયંતિ ઉજવાઇ હતી. ઇન્ડિયન હાઇકમિશ્નર સંજીવ કોહલીએ ઉપસ્થિત ભારતીય કોમ્યુનિટીને સંબોધી હતી. કાર્યક્રમમાં એન.ઝેડ. નેશનલ એમપી નિકોલા વિલિસ પણ હાજર રહ્યા હતા. તો નગીનભાઇ પટેલ સહિત ઇન્ડિયન કોમ્યુનિટી લીડર્સ પણ ઉપસ્થિત રહ્યા હતા. વેલિંગ્ટન રેલવે સ્ટેશન બહાર આવેલા મહાત્મા ગાંધીજીના સ્ટેચ્યુને આગેવાનોએ ફૂલહાર ચઢાવી બાપુને યાદ કર્યા હતા. 

ઇમેજ કર્ટેસી - @IndiainNZ & Rahul Vyas

 

More News


Gujarat


India