Your browser does not support JavaScript!

Thu, 15 Nov 2018 11:55:58

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-15 09:38:01

ISRO એ રચ્યો ઇતિહાસ, PSLV-C42 શ્રીહરિકોટાથી ભ્રમણકક્ષામાં લોન્ચ કર્યુ

શ્રીરીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેંટરમાં પી.એસ.એલ.વી-સી42ની લોન્ચિંગ કરવામાં આવ્યું છે. ભારત માટે આ ઐતિહાસિક અવસર એટલા માટે છે કે, આ ઇસરોનું પહેલુ પુર્ણ કોમર્શિયલ લોન્ચિંગ છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો)એ જણાવ્યું કે, કિ પોલર સૈટેલાઇટ લોંચ વ્હીકલ-સી42(પી.એસ.એલ.વી) બ્રિટનના બે ઉપગ્રહોને લઇને અંતરિક્ષમાં લઇ ગયું છે અને તેને સફલતા પૂર્વક અંતરીક્ષમાં તરતા પણ મૂકી દીધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે બધા જ સાયન્ટિસ્ટને મિશનની સફળતા પર અભિનંદન આપ્યા હતા. 

More News


Gujarat


India