Your browser does not support JavaScript!

Thu, 15 Nov 2018 11:54:30

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-13 18:27:51

હરભજનસિંહની એક ટ્વિટે ભારતને વિચારતા કરી મૂક્યું

આપણું ગુજરાત ન્યૂઝ

ફૂટબોલ વિશ્વકપ ભલે ફ્રાન્સ જીત્યુ હોય પરંતુ દિલ તો ક્રોએશિયાએ જ જીતી લીધા છે. ફાઇનલ પહેલા ભારતના સ્ટાર ઓફ સ્પિનર હરભજનસિંહે કંઇક એવી વાત કરી દીધી કે આજે મોટાભાગના લોકો વિચાર કરી રહ્યા છે. હરભજને ટ્વીટ કરને મેસેજ આપ્યો હતો કે લગભગ 50 લાખની વસતી વાળો દેશ ક્રોએશિયા ફૂટબૉલ વર્લ્ડકપમાં ફાઈનલ રમશે અને આપણે 135 કરોડ લોકો હિન્દુ-મુસ્લિમ રમી રહ્યા છીએ. સોચ બદલો તો દેશ બદલાઈ જશે.લોકો હરભજન સિંહની આ વાત સાથે સહમત તો થયા પણ કમેન્ટ સેક્શનમાં લોકો એકબીજી પાર્ટી પર આરોપ લગાવતા રહ્યા. ઉલ્લેખનીય છે કે ક્રોએશિયા ઘણો નાનો દેશ છે. ક્ષેત્રફળમાં તે હિમાચલ પ્રદેશ જેટલું જ મોટું છે. 

 

More News


Gujarat


India