Your browser does not support JavaScript!

Mon, 10 Dec 2018 16:27:22

Professional finance solution
rvs system

Last Modified - 2018-12-10 10:18:00

અમૃતસર - નિરંકારી ડેરા પર ગ્રેનેડ દ્વારા હુમલો, ત્રણનાં મોત

અમૃતસર - 

પંજાબના અમૃતસરમાં ગ્રેનેડ દ્વારા હુમલો થયો હોવાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. અમૃતસરના એક ધાર્મિક ડેરા સંસ્થાન પર ષડયંત્રના ભાગરૂપે હુમલો કરવામાં આવ્યો હતો અને 3 લોકોનાં મોત થયા છે. પોલીસ સૂત્રોના અહેવાલ પ્રમાણે બાઇક ઉપર બે લોકો આવ્યા હતા અને તેમણે ગ્રેનેડ દ્વારા હુમલો કર્યો હતો અને તેઓ બંદૂક લઇને પણ આવ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે નિરંકારી ડેરા પર હુમલો થયો છે અને રાજાકાસી ગામના 600 લોકો સત્સંગમાં ડેરામાં મોજુદ હતા. પોલીસ સૂત્રાના જણાવ્યા પ્રમાણે વિદેશમાં બેઠેલા કટ્ટરપંથીઓ દ્વારા આ હુમલાને અંજામ અપાયો છે. 

More News


Gujarat


India