Your browser does not support JavaScript!

Thu, 15 Nov 2018 11:54:23

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-13 18:29:40

InMyFeelingsChallenge મુદ્દે ઇન્ડિયન પોલીસે ચેતવણી જાહેર કરી

આપણું ગુજરાત ન્યૂઝ. 

ભારતના કેટલાક રાજ્યોની પોલીસે InMyFeelingsChallenge કે પછી કિકિ ચેલેન્જ મુદ્દે ચેતવણી જાહેર કરી છે, ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે કિકિ કદાચ તમારા બાળકોને પ્રેમ નહીં કરતો હોય, પરંતુ તમે કરતાં હશો તો તમારા બાળકોને આ ચેલેન્જ એક્સેપ્ટ કરતાં અટકાવો. સોશિયલ મીડિયામાં કિકિ ચેલેન્જનો રાફડો ફાટી નીકળ્યો છે, જ્યારથી પ્રખ્યાત કોમેડિયન શિગ્ગીએ આવો જ એક વીડિયો પ્રસારિત કર્યો હતો. ગુજરાત, જયપૂર, મુંબઇ અને યુપી પોલિસે ચેતવણી જાહેર કરીને કહ્યું છે કે જો આમ કરતાં પકડાશો તો ગુનાને પા્ત્ર બનશો અને કાર્યવાહીનો સામનો પણ કરી શકો છો. 

More News


Gujarat


India