Your browser does not support JavaScript!

Wed, 14 Nov 2018 06:10:04

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-13 20:07:02

સદ્ભાવના યાત્રા, પાટણથી ઉંઝા પગપાળા વિરોધથી સરકારની ઉંઘ હરામ

પાટણ -  પાટણથી ઊંઝા ઉમિયા માતા મંદિરની યાત્રા શરૂ થઇ છે. હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસના સમર્થનમાં પાટીદારો દ્વારા  રવિવારે પાટણના ખોડિયાર મંદિરથી ઊંઝા ઉમિયા માતા મંદિર સુધી 31 કિલોમીટર લાંબી સદભાવના પદયાત્રા શરૂ કરી છે. સરકારની સદબુદ્ધિ માટે ખાસ આ સદભાવના યાત્રા કરવામાં આવી હતા અને જે પ્રકારે ગામડે ગામડે યાત્રાને પ્રતિસાદ મળ્યો અને જંગી મેદની જોડાઇ હતી તેનાથી રૂપાણી સરકારની ઉંઘ હરામ બની છે. 

ઉલ્લેખનીય છે કે પાટણમાંથી પાસ દ્વારા સદભાવના યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. પાટણના મોતીસા વિસ્તારમાં આવેલ ખોડીયાર માતાજીના મંદિરેથી સદભાવના રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું.જેમાં મુસ્લિમ બિરાદરોએ શાંતિનું પ્રતિક એવા કબુતર ઉડાવી રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. તેમજ સદભાવના યાત્રામાં કોંગ્રેસના ધારાસભ્યો પણ જોડાયા છે. હજારોની સંખ્યામાં પાટીદારો પદયાત્રામાં જોડાઈ ચુક્યા છે.  

More News


Gujarat


India