Your browser does not support JavaScript!

Wed, 14 Nov 2018 06:12:35

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-13 20:57:29

141મી ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા જળયાત્રા વિધિ સંપન્ન

અમદાવાદમાં યોજાનારી 141મી રથયાત્રા પહેલા જળયાત્રા કરીને તેની વિધિ યોજવામાં આવી આ વિધિમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પ્રદિપસિંહ જાડેજા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે બોટમાં સાબરમતી નદીની મધ્યમાં જઈને જળ લીધું હતું. આ જળયાત્રામાં રાજકીય માથાઓની સાથે મોટી સંખ્યામાં સાધુ-સંતો અને ભક્તોની સાથે સણગારેલા હાથી, ભજન મંડળી વગેરે જોડાયા હતા.

More News


Gujarat


India