Your browser does not support JavaScript!

Wed, 14 Nov 2018 06:14:10

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-13 21:21:30

શંકરસિંહના પુત્રએ ભાજપનો હાથ પકડ્યો, અમિત શાહે વચન પાળ્યું

અમદાવાદઃ રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ સાથેનો છેડો ફાડ્યા બાદ શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાઈ ગયા છે. બાયડના પૂવ ધારાસભ્ય અને કોંગ્રેસમાં એક સમયે મોટું નામ ગણાતા મહેન્દ્રસિંહ ભાજપમાં જોડાશે તેવી અટકળો લાંબા સમયથી લગાવવામાં આવી રહી હતી.લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યા પછી હવે એવી વાત સામે આવી છે કે, ભાજપના અધ્યક્ષ અમિત શાહે શંકરસિંહ બાપુને વચન આપ્યું છે કે તેમના પુત્રને લોકસભાની સાંબરકાંઠા બેઠકની ટિકિટ આપવામાં આવશે. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ ટિકિટ આપવામાં આવશે તેવી વાત કરવામાં આવી રહી છે.

More News


Gujarat


India