Your browser does not support JavaScript!

Mon, 10 Dec 2018 16:28:49

Professional finance solution
rvs system

Last Modified - 2018-12-10 14:54:21

અમેરિકાએ અંતરિક્ષમાંથી સરદારની પ્રતિમાની તસવીર જાહેર કરી

ગાંધીનગર : સાનફ્રાન્સિસ્કો સ્થિત પ્લેનેટ લેબ દ્વારા ટિ્‌વટ કરીને કોમર્શિયલ સેટેલાઈટ નેટવર્ક મારફતે મળેલી સ્ટેચ્યુ ઓફ યુનિટિની આ તસવીર. અંતરિક્ષમાંથી પણ સરદારની પ્રતિમા સ્પષ્ટપણે જોઈ શકાય છે. ૧૫ નવેમ્બરે આ ફોટો સેટેલાઈટ નેટવર્ક દ્વારા ખેંચવામાં આવ્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટિ અંતરિક્ષમાંથી આ રીતે દેખાતું હશે.

More News


Gujarat


India