Your browser does not support JavaScript!

Thu, 15 Nov 2018 11:55:21

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-14 02:06:05

સોનમ કી આ ગઇ બારાત....જુઓ પિક્ચર્સ

બોલિવૂડ એક્ટર અનિલ કપૂરની પૂત્રી સોનમ કપૂર આખરે દૂલ્હનના ડ્રેસમાં જોવા મળી ગઇ છે. પહેલા મહેંદી અને પછી સંગીત સેરેમનીના ફોટોગ્રાફ્સમાં સોનમ આકર્ષક લાગતી હતી. પરંતુ તેના પ્રશંસકો તેનો દુલ્હનનો ડ્રેસ જોવા માગતા હતા અને આખરે તેની તસવીર બહાર આવી જ ગઇ છે. સોનમ કપૂર અને આનંદ આહૂજાના લગ્ન આજે થઇ રહ્યા છે. આનંદ આહૂજા પણ ગોલ્ડન શેરવાનીમાં ખૂબ સુંદર દેખાઇ રહ્યો હતો. સોનમ અને આનંદના લગ્નમાં બોલિવૂડના નામી કલાકારો, જેવા કે અમિતાભ બચ્ચન, કરણ જોહર, જેકલીન ફર્નાન્ડીઝ, કરિશ્મા, કરિના, સૈફ અલી ખાન તથા પરિવારના સભ્યો, જેવા કે બોની કપૂર, જ્હાનવી, ખુશી અને અર્જુન કપૂર લગ્નમાં હાજરી આપવા પહોંચી ચૂક્યા હતા. 

More News


Gujarat


India