Your browser does not support JavaScript!

Wed, 14 Nov 2018 06:15:04

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-13 12:28:00

હોલિવૂડ ઈતિહાસના સૌથી ‘ખર્ચાળ’ સાબિત થશે ‘બ્રેન્જેલિના’ના ડિવોર્સ!

ફેન્સમાં ‘બ્રેન્જેલિના’ તરીકે ફેમસ આ જોડીના ડિવોર્સને ઘણો જ સમય થઈ ચૂક્યો છે પરંતુ કાયદાકિય પ્રોસિઝર ખૂબ જ ખર્ચાળ અને લાંબી બની ગઈ છે. ફેન્સ એવું માની રહ્યાં છે કે હોલિવૂડના ઈતિહાસમાં આ છૂટાછેડા સૌથી મોંઘા અને કડવા બની રહેશે.એન્જેલિના અને બ્રાડ પિટ બન્ને 12 વર્ષ સુધી રિલેશનશીપમાં રહ્યાં હતાં. જ્યારે આ બન્નેના લગ્ન થયાં હતાં ત્યારે એન્જેલિનાએ કહ્યું હતું કે લગ્ન એ એક સુંદર ક્ષણ છે. જે અમે બન્ને ભરપૂર માણી રહ્યાં છે. આ બન્ને મેડોક્સ, શિલોહ, નોક્સ, વિવિયન, જોહરા અને પેક્સના માતા પિતા છે. હાલ તેમણે અસ્થાયી સમજૂતી કરી છે પરંતુ કોર્ટના નિર્ણયની રાહ જોઈ રહ્યાં છે.

More News


Gujarat


India