Your browser does not support JavaScript!

Thu, 15 Nov 2018 11:56:12

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-13 20:27:36

અમિતાભ બચ્ચનની દિકરી શ્વેતાએ પણ એક્ટિંગમાં હાથ અજમાવ્યો

અમિતાભ બચ્ચના પરિવારમાં તમામ લોકો કલાકાર છે, પરંતુ અત્યાર સુધી તેમની દીકરી શ્વેતા નંદાએ ક્યારેય એક્ટિંગમાં હાથ અજમાવ્યો નહોતો. પરંતુ હાલમાં આવેલી એક જાહેરાતમાં શ્વેતાએ પણ પોતાની એક્ટિંગ સ્કિલ દેખાડી દીધી છે.એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અમિતાભ અને તેમની દીકરી શ્વેતા એક જ્વેલરી બ્રાન્ડની જાહેરાતમાં જોવા મળી રહ્યા છે. જેમાં અમિતાભ પોતાની દીકરી સાથે પેન્શન સંબંધિત કામ માટે બેંકમાં જાય છે. જ્યાં તેમને એક કાઉન્ટરથી બીજા કાઉન્ટર પર મોકલી દેવામાં આવે છે. આખરે અમિતાભ બેંક મેનેજરને જણાવે છે કે તેમના ખાતામાં બે વખત પેન્શન આવી ગયું છે. તેઓ આ પૈસા ન લઈ શકે. શ્લેતા નંદા આ પહેલા ક્યારેય કોઈ જગ્યાએ એક્ટિંગ કરતી જોવા મળી નથી. શ્વેતાના લગ્ન દિલ્હીના બિઝનેસમેન નિખિલ નંદા સાથે 1997માં થયા હતા. શ્લેતાની દીકરી નાવ્યા નવેલી ફિલ્મોમાં કરિયર બનાવી શકે છે.

More News


Gujarat


India