Your browser does not support JavaScript!

Mon, 10 Dec 2018 16:25:28

Professional finance solution
rvs system

Last Modified - 2018-12-09 20:04:59

દીપિકા- રણવીર લગ્નગ્રંથીએ જોડાયા, ચોતરફથી અભિનંદન

છેલ્લા બે દિવસથી ફેન્સ આ કપલની તસવીરોની રાહ જોઈ રહ્યું હતું. બંને સ્ટાર કપલે સિંધી અને કોંકણી રીતિરીવાજથી લગ્ન કર્યો છે. દીપિકાના ઈન્ટાગ્રામ એકાઉંટ પર એક જ મીનિટમાં લગભગ 12 હજારથી વધારે લોકોએ આ ફોટો પસંદ કર્યા હતાં. તો લગભગ 500થી વધારે લોકોએ કોમેંટ કરી હતી. આ તસવીરો શેર કરતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.  ફોટોમાં બંને કોંકણી રીતિ-રિવાજ અનુંસાર લગ્નની પરંપરા નિભાવતા નજરે પડે છે. એકદમ દક્ષિણ ભારતીય દુલ્હનના રૂપમાં દીપિકા ખરેખર નિખરી ઉઠેલી નજરે પડે છે. તો સફેદ કલરના આઉટફીટમાં રણવીર સિંહ ખુબ જ હેંડસમ લાગી રહ્યો છે.

More News


Gujarat


India