Your browser does not support JavaScript!

Wed, 14 Nov 2018 06:13:42

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-13 22:42:38

ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને પાંચમી વન-ડેમાં 12 રને હરાવ્યું

મેન ઓફ દ મેચ તરીકે કુરેનની પસંદગી કરવામાં આવી

પર્થ, -  પર્થના મેદાન પર આજે રમાયેલી પાંચમી વનડે મેચમાં ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયા ઉપર ૧૨ રને સાંકડી જીત મેળવી હતી. આની સાથે જ ઇંગ્લેન્ડે પાંચ કનિદૈ લાકિઅ મેચોની શ્રેણી અકિલા ૪-૧થી જીતી લીધી હતી. મેન ઓફ દ મેચ તરીકે  ટોમ કુરેનની પસંદગી કરાઈ હતી જ્યારે મેન ઓફ દ સિરીઝ તરીકે જોઇ રુટની પસંદગી કનિદૈ લાકિઅ કરાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે ૨૫૯ રન કર્યા હતા જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની અકીલા ટીમ ૪૮.૨ ઓવરમાં ૨૪૭ રન કરીને ઓલઆઉટ થઇ હતી. રુટે કનિદૈ લાકિઅ આજે ૬૨ રન બનાવ્યા હતા. રોયે ૪૯ અને બેરશોએ ૪૪ રન કર્યા હતા. બીજી તરફ ઓસ્ટ્રેલિયા તરફથી એક માત્ર સ્ટેનોઇશે ૮૭ રન બનાવ્યા હતા. અન્ય બેટ્સમેનોનો કનિદૈ લાકિઅ ફ્લોપ શો રહ્યો હતો. ટીમમાં સામેલ કરાયેલા મેક્સવેલે ૩૪ રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ બાદ ટેસ્ટ શ્રેણી રમવા આફ્રિકા જનાર છે. વર્તમાન કનિદૈ લાકિઅ શ્રેણીમાં ઇંગ્લેન્ડના ખેલાડીઓએ દરેક ક્ષેત્રમાં ઓસ્ટ્રેલિયાને પછડાટ આપી છે. ૧૪મી જાન્યુઆરીએ મેલબોર્ન ખાતે રમાયેલી પ્રથમ વનડે મેચમાં ઓસ્ટ્રેલિયા કનિદૈ લાકિઅ ઉપર ઇંગ્લેન્ડે પાંચ વિકેટે જીત મેળવીને તમામ ક્રિકેટ ચાહકોને ચોંકાવી દીધા હતા. હાલમાં જ એસિઝ શ્રેણી ૪-૦થી ગુમાવી લીધા બાદ ઇંગ્લેન્ડની કનિદૈ લાકિઅ ટીમ જોરદાર દેખાવ સાથે વાપસી કરવામાં સફળ રહી હતી.  મેન ઓફ દ મેચ તરીકે રોયની પસંદગી કરાઈ હતી. હાલમાં ઘરઆંગણે એસિઝ શ્રેણીમાં ૪-૦થી જીત મેળવી લીધા બાદ ઓસ્ટ્રેલિયા સામે વનડે શ્રેણીમાં ઇંગ્લેન્ડનો દેખાવ ધરખમ રહ્યો છે. ઇંગ્લેન્ડ ૩-૦ની લીડ ધરાવે છે અને તે પહેલાથી જ વનડે શ્રેણી જીતી ચુકી છે. હાલમાં પાંચમી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ઇનિંગ્સ અને ૧૨૩ રને જીત મેળવીને એસીઝ શ્રેણી ૪-૦થી જીતી લીધી હતી. મેન ઓફ દ મેચ તરીકે પેટ કમિન્સની પસંદગીકરાઈ હતી જ્યારે મેન ઓફ દ સિરીઝ તરીકે સ્ટિવ સ્મિથની પસંદગી કરવામાં આવી હતી.

More News


Gujarat


India