Your browser does not support JavaScript!

Wed, 14 Nov 2018 06:11:42

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-14 02:38:44

ચેનલ નાઇનનું મીડિયા એક્રેડિટેશન કાર્ડ સસ્પેન્ડ કરાયું

આપણું ગુજરાત ન્યૂઝ. ગોલ્ડ કોસ્ટ 

ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સ 2018 શરૂ થતા પહેલા જ સ્થાનિક ટીવી ચેનલને નિયમોના ઉલ્લંઘન બદલ સસ્પેન્શનનો સામનો કરવો પડી રહ્યો છે. કોમનવેલ્થ ગેમ્સ ઓપનિંગ સેરેમનીનું ડ્રેસ રિહર્સલ સોમવારે કરારા સ્ટેડિયમમાં યોજાયું હતું, જે ટીવી પર કે ન્યૂઝપેપરમાં ફોટો કે વીડિયો પ્રસારિત કરવા પર પ્રતિબંધ મૂકાયેલો હતો. જોકે ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટર ચેનલ નાઇને ડ્રેસ રિહર્સલના ફૂટેજ પ્રસારિત કર્યા હતા. જેના કારણે તેનું એક્રેડિટેશન વધુ નોટિસ ન મળે ત્યાં સુધી સસ્પેન્ડ કરી દીધું છે. આયોજક ઓપનિંગ સેરેમનીના પર્ફોમન્સને બહાર લાવવા માગતા ન હતા પરંતુ ચેનલ નાઇને એક્રેડિટેશન નિયમનો ભંગ કર્યો હોવાના કારણે તેનું એક્રેડિટેશન રદ્દ કર્યું છે. 

More News


Gujarat


India