Your browser does not support JavaScript!

Wed, 14 Nov 2018 06:11:20

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-13 22:36:24

ગોલ્ડકોસ્ટમાં ઉજવાયો ગુજરાત સ્થાપના દિન

આપણું ગુજરાત ન્યૂઝ. ગોલ્ડકોસ્ટ

ગોલ્ડકોસ્ટ ગુજરાતી દ્રારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ગુજરાત સ્થાપના દિવસ ની ઉજવણી ખુબ જ ઉત્સાહ પૂર્વક ઉજવામાં આવી હતી. તારીખ 2મે ના રોજ ગોલ્ડકોસ્ટ ના આલ્બર્ટ વૉટરવેય કોમ્યુનિટી સેન્ટર ખાતે આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં આશરે 330 લોકો એ ભાગ લીધો હતો , ગોલ્ડકોસ્ટ ગુજરાતી છેલ્લા 4 વર્ષ થી ગુજરાત સ્થાપના દિવસ નું આયોજન કરે છે અને એ પણ નિઃશુલ્ક એન્ટ્રી સાથે આપણું ગુજરાતી ભાણું પણ પીરસવામાં આવે છે ગોલકોસ્ટ અને બ્રિસ્બેન ના તમામ વોલન્ટિયર્સ, સ્પોન્સર્સ  નો સાથ સહકાર દર વર્ષે મળે છે અને ગોલ્ડકોસ્ટ ગુજરાતી ના તમામ ગુજરાતી ઓન પ્રેમ અને સ્નેહ આ કાર્યક્રમ સફળ બનાવામાં આનંદ ઉમંગ થી જોડાઈ જાય છે , આ વર્ષે ગુજરાત સ્થાપના દિવસની  ગુજરાતી અને હિન્દી ગીતો અને ગુજરાતી અસ્મિતા ના વિડિઓ અને નાના નાના નાટક ઘ્વારા આખો કાર્યક્રમ નું પૂર્ણ કર્યો હતો.

More News


Gujarat


India