Your browser does not support JavaScript!

Mon, 10 Dec 2018 16:28:14

Professional finance solution
rvs system

Last Modified - 2018-12-06 07:36:00

ક્વિન્સલેન્ડના સંસદ ગૃહમાં દિવાળીની ઉજવણી કરવામાં આવી

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાન દ્વારા ક્વિન્સલેન્ડના સંસદગૃહમાં દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. ક્વિન્સલેન્ડ સ્ટેટ મિનિસ્ટર્સ દ્વારા અન્નકુટ દર્શનની સાથે ભગવાનની આરતી પણ ઉતારવામાં આવી હતી. સંસદમાં દિવાળીની  ઉજવણી કરવામાં આવી હોય તેવો આ પહેલો પ્રસંગ હતો. આદરણીય મંત્રી ગ્રેસ ગ્રેસ, લીન ઇનોચ, ટીમ નિકોલ્સ, અર્ચના સિંઘ (કોન્સુલ ઓફ ઇન્ડિયા, બ્રિસબેન) તથા ભારતીય સમુદાયના વિવિધ આગેવાનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. 

More News


Gujarat


India