Your browser does not support JavaScript!

Mon, 10 Dec 2018 16:25:44

Professional finance solution
rvs system

Last Modified - 2018-12-09 20:04:57

ઓસ્ટ્રેલિયા - સ્ટ્રોબેરી નીડલકાંડમાં મહિલાની ધરપકડ

બ્રિસબેન - ઓસ્ટ્રેલિયાના ક્વિન્સલેન્ડમાં સ્ટ્રોબેરીમાં મળેલી સોયની અસર ન્યૂઝીલેન્ડમાં પણ થઇ હતી અને આ કેસમાં એક 50 વર્ષીય ક્વીન્સલેન્ડ મહિલાની ધરપકડ કરવામાં ઓસ્ટ્રેલિયન પોલીસને સફળતા મળી છે.આ મહિલા પર  સેક્શન 238 ક્રિમિનલ કોડ હેઠળ માલના દૂષણોના સાત ગણો આરોપ લગાવવામાં આવ્યા છે, જેમાં ત્રણ વર્ષનો મહત્તમ દંડ છે. આ ઉપરાંત અન્ય આરોપસર તેની પર મહત્તમમાં 10 વર્ષની જેલની સજા થઇ શકે છે. ડ્રગ અને સીરિયસ ક્રાઈમ ગ્રૂપના ડિટેક્ટીવ સુપરિન્ટેન્ડેન્ટ જોન વેકરે પોલીસની તપાસને મુખ્ય અને અભૂતપૂર્વ ગણાવી હતી. "ક્વીન્સલેન્ડ પોલીસ સર્વિસ દ્વારા જવાબદાર લોકોને પકડવા માટે નોંધપાત્ર પ્રમાણમાં સંસાધનો ફાળવવામાં આવ્યા હતા અને તેના પરિણામે આજે અમને આ કેસમાં સફળતા મળી છે." એમ સ્પ્ટે વેકરએ જણાવ્યું હતું. 

હું સ્ટ્રોબેરી ઉદ્યોગ દ્વારા મળેલા સહકાર માટે અને  પ્રજાનો આભાર માનીશ, જેમણે અમારી પૂછપરછ અને તપાસમાં અમને મદદ કરી. "તમામ છ રાજ્યોએ છૂટાછવાયાના અહેવાલોની તપાસ શરૂ કરી હતી જેમાં સ્ટ્રોબેરી, સફરજન અને બનાનામાં સોય અથવા પીન મળી હોય. 

More News


Gujarat


India